logo

Our Courses

SUB FIRE OFFICER

Duration: 6 Months

Eligibility:

પ્રવેશ માટેની લાયકાત : ૧૨ - પાસ

કોણ એડમિશન લઈ શકે..: જે ઉમેદવાર ખાસ કરીને સરકારી/અર્ધસરકારી અને ખાનગી વિભાગના બચાવ  ક્ષેત્રમાં કારકિર્દી  સુરક્ષિત કરવા ઇચ્છુક છે.


Overview:

    સબ ફાયર ઓફિસરમાં શીખવવામાં આવતી કુશળતા :

    • કાર્યસ્થળ પર ઉપયોગમાં લેવા માટે યોગ્ય રસાયણો ઓળખીને પસંદ કરવા
    • કાર્યસ્થળ પર વિવિધ પ્રકારના અગ્નિશામક ઉપકરણોની ઓળખ અને તેના ઉપયોગની ખાતરી
    • કાર્યસ્થળ પર હાઈડ્રોલીક્સ નિસરણીનો પ્લાન બનાવીને ઇન્સ્ટોલ કરવી
    • ફર્સ્ટ એઈડ ટ્રીટમેંન્ટ, ફાયર સ્ટેશન એડમિનિસ્ટ્રેશન અને ડિઝાસ્ટર રિસ્પોન્સ પ્રેક્ટિસની યોજના બનાવીને તેનો અમલ કરવો.
    • CPR (Cardio-Pulmonary Resuscitation) ની તકનીકો દર્શાવવી
    • PPE (વ્યક્તિગત રક્ષણાત્મક સાધનો) ની પસંદ અને તેનો ઉપયોગ કરવો. તેની સંભાળ અને મેંન્ટેનન્સનું પ્રદર્શન

Opportunities:

નોકરીની તકો : 

ફાયર ઓફિસર, સેફ્ટી ઓફિસર, ડિવિસન ઓફિસર,સેફ્ટિ મેનેજર ,નગરપાલિકા, મહાનગરપાલિકા, પેટ્રોલિયમ કંપની, નેવી, આર્મી, એરફોર્સ, રિલાયન્સ જેવી ખાનગી કંપનીઓ, હોસ્પિટલો, એરપોર્ટ, ફાઇવસ્ટાર હોટલ રોજગાર ક્ષેત્રો બાંધકામ કંપનીઓ, અગ્નિ સુરક્ષા તાલીમ સંસ્થાઓ, વન વિભાગ,સંરક્ષણ દળો, ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં.